ધોળકા.તા.અરણેજ ગામે અરણેજ ગામ ના સરપંચ દ્વારા અરણેજ ગામે ઘરે ઘરે જઈ ને બાળકો ને પતંગ દોરી વિતરણ કરી

રીપોર્ટર ભરત બેલદાર અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ ધોળકા

સતત ચાર ટરપથી ચુટા રહ્યાના અરણેજ ગામ ના સરપંચ શ્રી.ગોવિંદસિંહ એચ ડોડીયા અરણેજ ગામ મા એક મિસાઈલ છે

અરણેજ ગામ ના નાગરીક ને ઘરથી લઈ ને વિધવા પેન્શન વૃધ્ધા પેન્શન માનવ ગરિમા યોજના આવી સ્કીમ અરણેજ ગામ ના ગરીબો સુધી પોહચી છે

આથી અરણેજ ગામ ના નાગરીક છેલ્લા ચાર ટર્મ થી સરપંચ શ્રી ગોવિંદસિંહ હેમતસિંહ ડોડીયા લોકો ની વચ્ચે પોતાની છબી છોડી છે આજે ઊતરાયણ જેવા તહેવાર મા પણ તેમની ઊદારતા દેખાય આવી છે

Comments (0)
Add Comment