હિંમતનગર ના ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા સાહેબ ૨૦૨૩ ના પ્રથમ દિવસે વહાણવટી માતાજી ના મંદિર દર્શન કરી આશીર્વાદ લીધા

આજ રોજ તારીખ 01-01-2023 ના રોજ નવા વર્ષ 2023 ના પ્રથમ દિવસે હિંમતનગર ના ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા સાહેબ દ્વારા પ્રાંતિજ તાલુકા ના રામપુર ગામે પવિત્ર યાત્રા ધામ વહાણવટી માતાજી ના મંદિર દર્શન કરી આશીર્વાદ લીધા અને આ નવું વર્ષ મારા વિસ્તાર ના દરેક સમાજ ના લોકો માટે સુખ અને સમર્દ્ધિ લાવે વિસ્તાર માં સુખ અને શાંતિ રહે આવી પ્રાર્થના કરવામાં આવી અને લોક કલ્યાણ ના કાર્યો કરવાનો સંકલ્પ પણ લીધો હતો

Comments (0)
Add Comment