હકિકતમાં દાન એ ઈશ્વ્રર નું જ એક પરોક્ષ રીતે સોંપેલું કાર્ય છે, એક જીવ દ્વારા બીજા જીવની કાળજી રાખવી જરૂરી છે આવા શ્રેષ્ઠ વિચારો સાથે જ્યારે આજે 01/01/2023 ના નવા વર્ષના પ્રથમ દિવસે હિંમતનગર ખાતે પંચદેવ મંદિર ના સાનિધ્યમાં જ્યારે શિયાળાની ધમધમતી ઠંડીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબ દ્વારા ગરીબોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું…