લોકશાહી નાં મહાન પર્વ નાં બીજા ચરણ ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો એ ઉમળકા ભેર મતદાન કર્યું

લોકશાહી નાં મહાન પર્વ નાં બીજા ચરણ ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો એ ઉમળકા ભેર મતદાન કરેલ છે અમુક જગ્યાએ ચૂંટણી કેન્દ્રં માં રેમ્પ ની અસુવિધા જણાઈ આવેલ છે. પંચાયત થી પાર્લામેન્ટ ચૂંટણીમાં આરક્ષણ ની અમલવારી જરૂરી છે આ માટે બુલંદ અવાજ ની ઉણપ દેખાઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના અમુક ગામડાઓમાં વ્હીલચેર ની પણ અસુવિધા જણાઈ હતી છતાંય દિવ્યાંગ વ્યક્તિઓ એ ઉત્સાહભેર મતદાન કર્યું હતું પાલનપુર તાલુકાના સામઢિ નાઢાણીવાસમાં એક દિવ્યાંગ એ કોઈ પણ સહારા વિના વ્હીલચેર વિના જાતે જ બુથ સુધી જઈ મતદાન કર્યું હતું

Comments (0)
Add Comment