દહેગામ 34 વિધાનસભા કોંગ્રેસના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો શુભારંભ કરવામા આવ્યો…

દહેગામ ખાતે 34-વિધાનસભા કોગ્રેસના ઉમેદવાર શ્રી વખતસિંહ અમરસિંહ ચૌહાણ ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન સમારોહ દહેગામ મહાસુખ નાથજી ની વાડીમા રીબિન કાપી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. આવેલ મહેમાનોને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ .તથા કોંગ્રેસ ના ઉમેદવાર ને જંગી બહુમતીથી જીતાડવા આવહાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મુખ્ય મહેમાન : ગિરીશદાસજી મહારાજ પ્રણામી મંદિર ઊંટરીયા મહાદેવ, પ્રમુખશ્રી અરવિંદસિંહ અમરસિંહ સોલંકી , ગાંધીનગર જીલ્લા કોગ્રેસ સમિતી ધનપાલસિંહ ચૌહાણ, પ્રમુખશ્રી રીટાબેન ત્રિવેદી જિલ્લા પ્રમુખ. ચંપૂબેન તાલુકા મહિલા પ્રમુખ. ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી જગતસિંહ એચ ચૌહાણ. યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનના હોદ્દેદારો , ગાંધીનગર જીલ્લા કોગ્રેસ સમિતી ધનપાલસિંહ ચૌહાણ, પ્રમુખશ્રી યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનના હોદ્દેદારો દહેગામ તાલુકા / શહેર કોંગ્રેસ સમિતીના તમામ આગેવાનો તથા વ્હાલા મતદાર ભાઈઓ – બહેનો , ક્રાર્યકર મિત્રો , તાલુકા પંચાયત, જીલ્લા પંચાયાત તથા દહેગામ નગર પાલિકાની ચુંટણી લડેલા તમામ ઉમેદવારો , મહીલા કોગ્રેસ , યુથ કોગ્રેસ , માલધારી સેલ , S.C.S.T. માયનોરીટી સેલ , સેવાદળ , N.S.U.I. OBC . તમામ પાંખના તથા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા

Comments (0)
Add Comment