ધાનેરા રેલ્વે પુલ નજીક થયો અકસ્માત, અકસ્માત મા મહિલા નું થયું મોત

મોટર સાઈકલ પર થી નીચે પડકાતા પાછલ થી આવતા હાઇવા ટ્રક નું ટાયર ફરી વળતાં નીપજ્યું મોત

ધાનેરા તાલુકાના હડતા ગામ ની મહિલા પટેલ ત્રીજા બેન નું ઘટના સ્થળે થયું મોત

મહિલા ના મૃતદેહ ને ધાનેરા સરકારી હોસ્પિટલ લઈ જવાયો

બેફામ ચાલતા હાઇવે ટ્રક ની સ્પીડ પર કાબૂ થાય તેવી માગ રોયલ્ટી વગર ચાલતા રેતી ખનન માફિયા બેફામ દોડી રયા છે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અવાર નવર અકસ્માતો સર્જાય છે તેવામાં આજે .પી. એ.પટેલ કંપની સરાલ નાં હૈવેટ્રક ચાલકે ધાનેરા રેલવે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું હડતા નાં વાતની પટેલ ગજાભાઈ જડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમના ધર્મપત્ની પટેલ ત્રીજા બેન નું ધટના સ્થળે મોત નિપજ્યું હતું

Comments (0)
Add Comment