નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા ના ઓએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ નવજાત શિશુને ત્યજી દેવાના ગુનામાં સંડોવાય આરોપીને સત્વરે ઝડપી પાડીને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપતા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબે સદર ગુના ની ગંભીર નોંધ લઇ ગુનો ડિટેક્ટ કરી ગુનામાં આરોપી ને ઝડપી પાડવા ટીમો બનાવી ટેકનિકલ તેમજ હુમન સોસ થી કામગીરી કરવા સૂચના આપેલ જે સૂચના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ખટાણા સાહેબ લીમખેડા વિભાગ ના આવો એ સદર અન ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવા જરૂરી માર્ગદર્શન કરતા જે ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એન ગઢવી સાહેબ દેવગઢબારિયા એ પણ જરૂરી સુચના આપતા ધાનપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી બરંડા તથા સ્ટાફના એ એસ આઈ વિદેશ કુમાર કિરાસિંગ તથા એ.એસ.આઇ રોહિતકુમાર કોન્સ્ટેબલ રણજીતસિંહ તથા કોન્સ્ટેબલ મનુભાઈ પર્વતભાઈ તથા
વુમન પોલીસ હેડ કોસ્ટેબલ સોનલબેન તથા અંજનાબેન સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે મળી ધાનપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ બે નંબર 11 82 1014 220 437 હેસ 2022 ઈ પી કો કલમ 315 ,317 મુજબના અનડિટેકટ ગુનાના કામે નવજાત શિશુના વાલી વારસોની તેમજ તેને જન્મ આપનાર માતાની શોધખોળ તપાસ માટે સ્થાનિક આશા વર્કર તેમજ ગામના આગેવાનો સરપંચો તથા સ્થાનિક સીએસસી તથા પીએસસી ખાતે થયેલ ડીલેવરી અંગેની ચકાસણી કરીને અંગત બાતમીમેળવી ગુનોના કરેલ નવજાત શિશુને જન્મ આપનાર આરોપી માતા હંસાબેન રણજીતભાઈ જાતે બારીયા ઉંમર 21 ગામ ટોકરવા નાના ટોકરવા ધાનપુર તેના ઘરેથી તથા આરોપી રણજીત બારીયા ને મોરબી જિલ્લાના ટંકારા ખાતેથી ગસ્ત વિશ્વાત્મા લઈ પૂછપરછ કરતો બંને ભાગી પડ્યા હકીકત જણાવેલ કે અમો મોરબી જિલ્લાના ટંકારા નજીક ગણેશપર ગામે વાડીમાં મજૂરી કામ કરી ત્યાં જ રહેતા હતા ગઈ તારીખ 15 10 2022 ના રોજ રાત્રિના ડીલેવરી નો દુખાવો ઉપાડતા દવા સારવાર માટે ટંકારા સરકારી દવાખાને લઈ ગયેલ અને ત્યાં બાબા નો જન્મ થતાં અમારે બાળક રાખવું ન હોય જેથી અમો નવજાત બાળકને લઈને રાત્રિના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ટોકરવા ગામે આવેલ અને ધોકોરા ગામે આવી અમોએ આ નવજાત બાળકને ટોકરવા ગઢવેલ ગામની સીમમાં કોતરમાં જાડી જાખરામાં ફેંકી દીધું તેવું જણાવતા આમ ધાનપુર પોલીસે તાજુ જન્મેલ નવજાત પુરુષ જાતિનું શિશુ બિનવારસી હાલતમાં કેકનાર આરોપી માતા પિતાને ધાનપુર પોલીસ ઇન્સ્પેક્ટર સી બી બરંડા તથા તેમના સ્ટાપે માતા-પિતાની ધરપકડ કરીને ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આ ગુનો આચારનાર આરોપી માતા-પિતાને ધાનપુર પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડેલ છે