૨૭/૧૦/૨૦૨૨ ના રોજ નારણપુર મુકામે ચાલતી ઠાકોર સમાજ ની GKTS દ્વારા ચાલતી ક્રિકેટ મેચ માં રમતગમત મા ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.

આજ રોજ ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ભિલોડા (માલાવાવ) ના ખેલાડી ઓ એ ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કરીને તે ટૂનામેચ જીતી ને ભિલોડા (માલાવાવ) ટ્રોફી એમના નામે કરી હતી..ખૂબ સરસ …આપ જે રીતે રમતગમત ને આવકાર આપી ટ્રોફી જીતી લાવ્યા એવી જ રીતે શિક્ષણ ક્ષેત્ર મા પણ આપણે આપણા સમાજ ને સરકારી નોકરી મા અવ્વલ લાવી ઠાકોર સમાજ ની પેઢી નું નામ રોશન કરશો એવી આપના જોડે આમારી આશા છે…તેવી જ રીતે સમાજ ને શિક્ષિત કરવા મા આ સૈવ એકજુટ થઈને સમાજ માટે ફૂલ નઈ તો ફૂલ ની સ્વરૂપે આપનું યોગદાન આપવા તત્પર રહેશો એવા આપ સૈવ ને વિનંતી છે..આપ સૈવના ભિલોડા તાલુકા યુવા સંગઠન દ્વારા ખૂબ-ખૂબ અભિનંદન..શિક્ષણ ક્ષેત્રે પણ આપ આવું જ યોગદાન આપસો તેવી આપ યુવાનોની પાસે અરદાસ છે.

Comments (0)
Add Comment