આજરોજ ગાંધીનગર પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી સાહેબ ના નિવાસ્થાને દિવાળી શુભેચ્છા બેઠક યોજાઈ

આજે ૨૩/૧૦/૨૨ને રવિવાર ના રોજ પૂર્વ સાંસદ માનનીય શ્રી મધુસુદન મિસ્ત્રી સાહેબ ને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા મુલાકાત માટે ગુજરાતમાંથી તેમના નિવાસ સ્થાને ગાંધીનગર સેક્ટર ૮ખાતે મોટી સંખ્યા મા આગેવાનો અને કોંગ્રેસ ના કાર્યકરો શુભેચ્છા મુલાકાતે પધારેલ હતા સાબરકાંઠા તાલુકાના ટિકિટ ની માંગણી કરેલ શે તેવા તમામ ઉમેદવાર રી નોંધાવી શે તમામ સાહેબના આશીર્વાદ લેવા ગાંધીનગર નિવાસ્થાને ઉપસ્થિત રહી આશીર્વાદ લીધા હતા જેમાં તલોદ તાલુકામાંથી ચૌહાણ અંજનાબા રણજીતસિંહ, તાલુકા મહિલા પ્રમુખ અને અન્ય એસ કે ઝાલા, જગતસિંહ ઝાલા, કાર્યકર મિત્રો એ હાજરી આપી આશીર્વાદ લીધા હતા

Comments (0)
Add Comment