આજ રોજ પ્રાંતિજ તાલુકા ના કાટવાડ ખાતે રાજ્ય સરકાર ની ગ્રાન્ટ મા થી મંજુર થયેલ શાળા ના બે ઓરડા નું ખાત મુહર્ત કરવામાં આવ્યું

આ પ્રસંગે તાલુકા સદસ્ય શ્રી ઉપેન્દ્રસિંહ મકવાણા, પ્રાંતિજ તાલુકા સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જ મેહુલસિંહ સોલંકી, દલપુર સરપંચ શ્રી આશિષભાઇ પટેલ. કાટવાડ સરપંચ શ્રી કનુસિંહ મકવાણા કાટવાડ, ડેપ્યુટી સરપંચ શ્રી રાઠોડ અજયસિંહ શાળા ના આચાર્ય શ્રી પટેલ જગદીશભાઈ તથા શાળા નો સ્ટાફ તથા ગામ ના આગેવાનો અને સર્વે ગ્રામજનો હાજર રહ્યા હતા

Comments (0)
Add Comment