માલોતરામાં લંપિ વાયરસથી થયેલા પશુઓના મોત, શાળા નજીક છોડતા ગ્રામ લોકો ત્રાહિમામ

ધાનેરા તાલુકાના માલોતરા ગામના સરપંચ શ્રી માસુંગભાઈ તેમજ તલાટી કલ્પેશભાઈ જેમને જણાવ્યું કે અજાણ્યા ઇસમો લંપી વાયરસના ભોગ બનેલા પશુઓનો જ્યાં ત્યાં નિકાલ કરતા માલોતરામાં રોગચાળો ફાટવાનો સંભાવના બતાવી હતી અને શાળા નજીક લંપી વાયરસ ના ભોગ બનેલા પશુઓનો નિકાલ કરતા શાળામાં આવતા છોકરાઓ માં રોગચાળાની ફેલાવવાની સંભાવના જણાવી હતી. સરપંચ અને તલાટી વિસ્તૃતમાં જણાવેલું કે લંપી વાયરસના ભોગ બનેલા પશુ જેમના નિકાલ માટે અમને સંપર્ક કરવો, જ્યાં ત્યાં નિકાલ ના કરવો

Comments (0)
Add Comment