ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી આરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર

ડી.આર.ગઢવી તથા આર.જી.દેસાઈ નાઓના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના ઇશ્વરભાઇ, અરજણાજી, પ્રકાસચંદ્ર, તેમજ પ્રકાશભાઈ જેઓ એ ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી ધરનોધર ચાર રસ્તા નજીકથી સ્વિફ્ટ ગાડીનં GJ36B4519 મારી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલ નંગ 98 કી.રૂ. 55650 નો મુદ્દામાલ તથા સ્વિફ્ટ ગાડી ની કિંમત 300000 તથા મો.કી 10000 મળી કુલ.કી.રૂ.365650 ના મુદ્દા માલ સાથે ધનારામ ગોકલારામ જાટ (બાટાડેર તા.ગુડામાલાણી જી.બાડમેર) વાળાઓ પકડાઈ જઈ તથા મોહનલાલ તેજારામ જાટ જેઓએ લોહારા ઠેકા પરથી દારૂ ભરાવી તથા હેમતાજી ઠાકોર(મોટાવાસ ડાભી તા.ઊંઝા જી. બ.કાં) વાળાઓએ દારૂ મંગાવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલી તે સદર એના વિરોધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનની કાર્યવાહી કરવામાં આવી.

Comments (0)
Add Comment