તારીખ 21-09-2022 ના રોજ ગૌ માતાના સમર્થનમાં સ્વયં મતે માલોત્રા ગામ . બંધ રાખી અને બંધનું પાલન કરી સર્વે હિન્દુ યુવાનો. દ્વારા ગૌ માતાની સેવા કરવામાં આવી સેવામાં લાડુ દવાનો છંટકાવ અને ડોક્ટરને સાથે રાખી અને વધારે તકલીફ વાળી ગૌમાતા ની સારવાર કરવામાં . આવી આજ સેવાના દાતા શ્રી ભરતભાઈ ચેલાભાઈ વાગડા, હરેશભાઈ, માસુગભાઈ, અને .
સેવામાં જોડાણનાર દરેક યુવાનોને બંધ રાખવાથી .ગૌ માતાના સાજી નથી થતી પણ બંધ રાખી અને ગૌ માતાની સેવા કરવાથી ગોમતા દુઃખ થોડુંક દૂર થાય અને દરેક ગામ જાણો દ્વારા મળીને પોતાની મરજી મુજબ બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવી સાથે જય જય ગાય માતા ના નારા સાથે પ્રાર્થના અને ફેરી કાઢવામાં આવી હતી અને મૃત પામેલી ગાય માતાની આત્માને શાંતિ મળે તેના માટે પ્રાર્થના કરવામાં આવી હતી