ગૌમાત અધિકાર ને લઈને ગુજરાત બંધના એલાન મો વાવ તાલુકો સંપૂર્ણ બધ

તારીખ 21-09-2022 ના રોજ બનાસકાંઠા ના વાવ માં ગૌમાત અધિકાર ને લઈને ગુજરાત બંધના એલાન મો વાવ સંપૂર્ણ બધ રાખવામાં આવ્યું તાલુકાના ગામોમાં લંપી વાયરસ નો રોગચારો વધી રહ્યો છે તેના કારણથી સતત ગાય માતાનો મોત નો આંકડો વધી રહ્યો છે જેના ભાગરૂપે આજે વાવ અને આજુ બાજુ ના ગામો માં પોતાની દુકાનો વેપારી તેમ જ દરેક ગામ જાણો દ્વારા મળીને પોતાની મરજી મુજબ બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવી હતી સાથે જય જય ગાય માતા ના નારા સાથે પ્રાર્થના અને ફેરી કાઢવામાં આવી હતી અને મૃત પામેલી ગાય માતાની આત્માને શાંતિ મળે તેના માટે પ્રાર્થના કરવામાં આવી હતી

Comments (0)
Add Comment