ગાય માતા ને માં કહેતા હોય એ દરેક વ્યક્તિ બંધ રાખી ને બંધ ને સમર્થન આપે

દરેક વેપારી ભાઈ ને જણાવવા મા આવે છે કે તારીખ 21/9/2022 ને બુધવારે રોજ ગૌમાતા ના સમર્થન માં ગુજરાત બંધ ના એલાન ને સમર્થન આપવા સ્વેરછીક બંધ પાળવા વિનંતી કરુ છુ ગૌમાતા ને ન્યાય આપવા માટે દરેક ગૌ ભક્તો ને સ્વૈચ્છીક બંધ રાખવા વિનંતી

Comments (0)
Add Comment