મેઘરાજ તાલુકા ના ગ્રામ પંચાયત ના તમામ કોમ્પ્યુટર ઓપરેટરો સાહસિક મંડળે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું ગ્રામ પંચાયત ના કોમ્પ્યુટર ઓપરેટર સાહસિકો (વી સી ઈ ) ની માંગ છેકે કમિશન બેઝ ઈ-ગ્રામ પોલિસી હટાવી ફિક્સ વેતન સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે સરકાર શ્રી સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ ૩ માં સમાવેશ કરવામાં આવે સરકારી લાભો અને રક્ષણ આપી ને સમાન કામ સમાન વેતન આપવામાં આવે આરોગ્ય લક્ષી સુવિધા અને પરિવાર સહિત વીમા કવચ આપવામાં આવે તેવી વી સી ઈ ની માંગ