બનસકાંઠા જિલ્લા માં ધીરે ધીરે દરેક તાલુકા સ્તરે હવે સારી અને ઉત્તમ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. ખુલવાથી તાલુકા ના લોકો ને પોતાના તાલુકા માં જ સારી અને ઉત્તમ સગવડ મળી રહી છે જેના ભાગરૂપે બનસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ને પણ આ સોગાધ મળી છે વડગામ શહેર દ્વારકેશ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. માં લોકો ને તમામ સુવિધા મળી રહી છે અને તમામ રોગો નું નિદાન પણ સારી રીતે અને વ્યાજબી ખર્ચ માં કરવામાં આવે છે વડગામ શહેર દ્વારકેશ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. સેવાકીય કાર્ય પણ કરે છે જેના ભાગરૂપે આજે તારીખ 04-09-2022 ફ્રી નિદાન કેમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો દર્દીઓ દ્વારા આ કેમ્પ નો લાભ મેળવ્યો આ દ્વારકેશ હોસ્પિટલ માં છેલ્લા 5 મહીનાં માં 300 થી વધુ એડમીન દર્દીઓ ને સારી રિકવરી મળી છે, દ્વારકેશ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. માં આધુનિક અને નવીન મશીનરી અને ઉપકરણ થી દર્દીઓ ની સારવાર કરવામાં આવે છે સમય સમય પર દ્વારકેશ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. અલગ અલગ પ્રકર ના કેમ્પ નું આયોજન કરીને પણ તાલુકા ના ગરીબ લોકો માટે મદદ રૂપ થવાનું કાર્ય પણ કરવામાં આવે છે