આજ રોજ સંડે પાઠશાળા શાખા નંબર ૭ માં ઈનર વ્હીલ ક્લબ પાલનપુર દ્વારા ગરીબ બાળકો શિક્ષણ થી વંચિત ન રહે તે હેતુથી બાળકોને ચોપડા આપવામાં આવ્યા હતા તથા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા બાળકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા આ સાથે પાલનપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, ઇનર વ્હીલ ક્લબ સિટીના પ્રમુખ મમતાબેન શાહ તથા તમામ સભ્યો , લોક ગાયક સાગર પુરબીયા, રાવળ સમાજ બી કે યુવા ટીમના પ્રમુખ શ્રી જગદીશભાઈ પલાણી અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા જોનભાઈ ભાંડવા વગેરે જેવા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા