તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ યોજયેલ ઉત્તર ગુજરાત ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધા માં મોડાસા ની કોલેજ ના ખેલાડી નો ઉત્તમ દેખાવ જેમા નકુલ પટેલ પ્રથમ બી એચ ગાંધી બી બી એ કોલેજ, રેહાન શેખ દ્વિતીય સર પીટી સાયન્સ કોલેજ અને ઋત્વિક ઉપાધ્યાય તૃતીય એસ વી ટી બી.એડ કોલેજ નો સમાવેશ થાય છે આ ત્રણેય ખેલાડી ચાલુ વર્ષ દરમ્યાન નેશનલ રમવા માટે જશે ખેલાડી અને કોચ મહાવીરસિંહ કુંપાવાત ને અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર અને એમ એલ ગાંધી કોલેજ પરિવાર અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે રમશે ગુજરાત જીતશે અરવલ્લી