ભારતીય કિસાન સંધ ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ આગળ ધરણાં કાયૅક્રમ

તારીખ. 25/08/2022 ભારતીય કિસાન સંધ ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ આગળ કિસાનો નો મુખ્ય પ્રશ્ર્ન વિજળી માટે સમાન વીજદર તેમજ 2019/2020 નો પાક વિમો, જમીન -રિ સવૅ જેવા વિવિધ પ્રશ્રો ને લઈ તાલુકા કક્ષાએ. જીલ્લા કક્ષાએ કરમશહ કાયૅક્રમો કરવા છતાં સરકાર તરફથી પ્રતિસાદ ન મળતાં આજથી અનિચ્છીત સમય ના ધરણાં પર સમગ્ર ગુજરાતમાં થી ખૂબ મોટી સંખ્યામાં કિસાનો આવેલા. આ ધરણાં કાયૅક્રમ મા ભારતીય કિસાન સંધ ગુજરાત પ્રદેશ માથી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગમાલ ભાઈ આવે. પ્રદેશ મહામંત્રી શ્રી આર કે પટેલ, આ આંદોલન ના કન્વીનર શ્રી શામજીભાઈ મયાત્રા તેમજ ગુજરાત પ્રદેશ ની સંપુર્ણ ટીમ હાજર રહીને માગૅદશૅન કરવામાં આવ્યું’મહામંત્રી આર કે પટેલે ઈ.-ટીવી ઈનટરવયુ મા સરકાર ને ચેતવણી આપી કહયું કે આ તો એક ચેતવણી છે સરકાર આટલેથી સમજે અગર હજીયે સમય છે નહિ તો અમને રોડ ઉપર આવતાં વાર નહિ લાગે.

Comments (0)
Add Comment