વોરવાડ વિસ્તારમાં મકાન ધરાશયી, જાનહાની ટળી

ધાનેરામાં સવારથી જ વરશેલા વરસાદના કારણે વોરવાડ વિસ્તાર માં અચાનક મકાન ધરાશયી થતા લોકોમાં ભય જોવા મળ્યો હતો અને લોકો એકત્ર થયા હતા. પરંતુ સદનસીબે મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. ધાનેરામાં સવારથી વરસેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી પહેલા જોવા મળી રહ્યા હતા તેમજ વોરવાડ વિસ્તારમાં મકાન ધરાસયી થતા કોઈ જાનહાની ન થતા લોકોમાં રાહત થઈ

Comments (0)
Add Comment