થરાદ ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત ની રજૂઆત સામે ગુજરાત સરકાર ના મંત્રીમંડળ ની સાથે બેઠક યોજી

બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સુઈગામ તાલુકાના ગામડાંઓમાં માલધારી પશુ પાલકો ના વાળા અને ખળા બોવાડા ને કાયદેસર કરવા ની માંગ પુરી થતાં પ્રજા ખુશી છવાઈ

બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ તાલુકાના છેલ્લા ઘણા વર્ષોથી માલધારી પશુ પાલકો માટે
વાળા બોવાડા કાયદેસર કરવા માટે થરાદ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત ની રજૂઆત સામે ગુજરાત સરકાર ના મંત્રીમંડળ ની સાથે બેઠક યોજી હતી અને વાળા બોવાડા કાયમી ધોરણે કરી આપવામાં આવશે તેવા સમાચાર સાંભળી ગ્રામીણ વિસ્તારની પ્રજા એ થરાદ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત નો આભાર માન્યો હતો

Comments (0)
Add Comment