તમામ વાલિયો અને શાળા સંચાલકો સાવચેતી રાખવી અને સાવધાન રહેવું

તમામ આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને જણાવવાનું કે મળતી માહિતી મુજબ શાળા કક્ષાએ બાળકો જ્યારે રિસેસ માં કેશાળા છૂટે ત્યારે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ચોકલેટ બિસ્કીટ અથવા કોઈપણ ખાવાની વસ્તુ આપે તો કોઈ બાળકોએ લેવી નહીં અને ખાવી નહીં તેવી સૂચના કરશો અને નાના બાળકોને વાલીઓ લેવા આવે અને મૂકવા આવે તેવી સૂચના આપશો

Comments (0)
Add Comment