પરમાર જશુભાઈ સબુરભાઈ નામના ચોકીદાર પર કરકરો ગામના લોકોના ટોળાએ હુમલો કર્યો.
ગરદા પાટુનો માર મારીને લોખંડની પાઈપ વડે હુમલો કરતા ઢીંચણના ભાગે ગંભીર ઇજા પોંહચી
સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.
માલપુર નોર્મલ રેન્જના નર્સરીમાં ફરજ પરના આધેડ ચોકીદાર પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડનારા તત્વો સામે માલપુર વન વિભાગના અધિકારીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવતા આશ્ચર્ય.
ઇજાગ્રસ્ત આધેડ વયના ચોકીદારના પગની ઢાંકણીઓ તૂટી જતા હાલત કફોડી બની.