બાયડ તાલુકાના વાડીનાથ નજીક સુજલામ સુફલામ્ કેનાલમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો

મોટા મુવાડા થી વાડીનાથ જતી કેનાલમાં મૃતદેહ દેખાયો

મૃતક બાયડ તાલુકાના કેશરપુરા ગામનો હોવાની પ્રાથમિક માહિતી આવી સામે

મૃતક પુરુષ કેશરપૂરા ગામના લાલાભાઈ અમરાભાઇ રાઠોડ હોવાનું જાણવા મળ્યું

ઘટનાની જાણ પોલીસ ને કરાતા બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી

કેનાલ પર લોકોના ટોળેટોળા એકત્ર થયા

મોતને પગલે પરિવારજનોનું હૈયાફાટ રૂદન

સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પી એમ અર્થે મોકલવામાં આવી

Comments (0)
Add Comment