દરેક જ્ઞાતી ને ધ્યાન મા રાખી ને મોદી સપોર્ટર સંઘ કામ કરી રહી છે..
અને હાલમા ટીમ મોદી સપોર્ટર સંઘ ગુજરાત રાજ્ય મા સદસ્ય જોડવામા પ્રથમ નંબર પર છે, જેમનો શ્રેય તમામ હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા ને જાય છે
ગુજરાત ની જનતા તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે
આવનારા સમયમા વધુ ને વધુ મજબુત સંગઠન બની ને ઉભરી આવશે તેવી માહિતી વિનોદભાઈ કાકડીયા એ આપી હતી..