નર્મદા કેનાલમાં પડેલા નીલગાય ના બચ્ચાંને બચાવાયું

ખાનપુર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં નીલગાય પડી

મુખ્ય કેનાલમાં ગેટ નજીક નીલગાયનું બચ્ચું પડ્યું હતું

નગરપાલિકા ને જાણ કરતાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડ ઘટના સ્થળે પહોંચ્યા

ફાયર ઓફિસર દ્વારા રેસ્કયુ કરી બચાવી લીધી

રેસ્ક્યુ કરીને મહામુસીબતે જીવિત બહાર નીકાળ્યું

Comments (0)
Add Comment