દાંતા તાલુકાના વેકરી ગમાર ફળીયામાં રહેતા બુબડિયા કાન્તિ ભાઈ કાળું ભાઈ ઉમર વર્ષ 25 રાત્રે 9 વાગ્યા ના સમય ગાળા માં વિજળી પડવાથી મૃત્યુ થયું હતું રાત્રે ના સમય માંકડી પી એચ સી માં લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો ને સવારે દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થ લાવેલ પરીવાર માં શોક નુ મોજું ફરી વળ્યુ હતું