પોશીના તાલુકાના લાંબડીયા ગામે રસ્તો બીચમાર હાલતમાં ગટર લાઈન ની કોઈ વ્યવસ્થા નથી

સાબરકાંઠાના જિલ્લા નો પોશીના તાલુકાના અને આમ પણ લાંબડીયા ગામ જે આજે વિકાસ ના કાર્યો માટે તરસી રહ્યું છે, લાંબડીયા ગામ માં આમ જનતા ને ચાલવા ના રસ્તાઓ બીચમાર હાલતમાં જોવા મળ્યા છે અને ગામ માં ગટર લાઈન ના કોઈ ઠિકાના નથી ખુલ્લા રસ્તા ઉપર ગટર નું ગંદા પાણી નું સામ્રાજ્ય જોવા મળે છે ગ્રામ પંચાયત ના કાગળો પર ગામ માં વિકાસ ની ગંગા દોડતી હશે પણ ધરાતલ પર દૂર દૂર તક કોઈ વ્યવસ્થા નજરે પડતી નથી આ ગંદગી ના આલમ થી ભયંકર મહામારી ડેન્ગ્યુ મેલરીયા જેવો રોગચારો ફાટી નીકળે તો જવાબ કોણ આજ ભી ગામ ગ્રુપ પંચાયતના અધિકારીઓ ગોર નિંદ્રામાં સુતા હોય તેમ લાગી રહ્યું છે

ગામમાં માં આમ લોકો ની સમસ્યા ને લઈને કોઈ પણ પ્રકાર નું ધ્યાન દોરવામાં આવતું નથી લોકો ની રજૂઆત ને પણ નજર અંદાજ કરવામાં આવતી હોયે છે તેમજ આગામી સમયમાં રસ્તો ગટર લાઈન બનાવવામાં આવશે કે કેમ એ તો સમય બતાવશે

Comments (0)
Add Comment