માલપુર તાલુકાના હેલોદર ગામ માં આજરોજ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના હેલોદર ગામ માં આજરોજ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં પી.આઈ શ્રી એમ ડી પંચાલ સાહેબ , શાળાના આચાર્યશ્રી ભરતભાઈ પટેલ સાહેબ તથા શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હેલોદર પ્રાથમિક શાળા ઉત્તમ શિક્ષણ માટે વખણાય છે સાથે સાથે શાળામાં થતા ઉત્સવો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં સહાય રૂપ ઉપયોગી થાય છે માલપુર તાલુકા હેલોદર ગામ સર્વશ્રેષ્ઠ શિક્ષણ માટે વખાણાય છે

Comments (0)
Add Comment