ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગદળ દ્વારા નુપર શર્મા ના સમર્થન માં રેલી તથા આવેદનપત્ર આપ્યું

ખેડબ્રહ્મા તા.16 આજરોજ ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સરદાર ચોક ખાતે મૌન રેલી તથા વિશ્વ હિન્દુ પરિષદ યુવા પાખ બજરંગ દળ હવે દેશમાં વધી રહેલી ઇસ્લામિક જેહાદીઓનો કટ્ટરપંથી ઓની ઉગ્રવાદી ઘટનાઓ મસ્જિદો માંથી બહાર આવતા જેહાદી કટ્ટરપંથીઓ હિન્દુઓના ઘર સળગાવી તેમજ તેમના ઉપર જીવલેણ હુમલા રહ્યા છે કરી આ હીસંક ઘટનાના વિરોધમાં બજરંગ દળ દ્વારા આજરોજ દેશભરના મુખ્યાલયો મા મહામહિમ રાષ્ટ્રપતિને સબોધી ને આવેદનપત્ર ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એચ યુ શાહ ને આપવામાં આવ્યુ હતું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી ચેતનભાઇ ધોળું ઉપાધ્યક્ષ વિરલભાઇ વોરા સહમંત્રી પરેશભાઈ જિલ્લા બજરંગદળ સંયોજક ધૃવિલ ભાઈ રાહુલભાઈ પ્રશાંતભાઈ હરેશભાઈ રામી હસમુખભાઈ પચાલ.ભાવેન્દ્ર સિંહ. અરવિંદ ઠક્કર .ખેડબ્રહ્મા શહેરમાં સરદાર ચોક વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી નુપુર શર્મા
તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના ગગનભેદી નારા લગાવ્યા હતા

Comments (0)
Add Comment