અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની વાર્ષિક આવક વધારવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

આજ રોજ ગુજરાત રાજ્ય માં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ફી – શિષ્યવૃતિ માટેની વાર્ષિક આવક મર્યાદા વધારીને રૂપિયા ૧૦,૦૦,૦૦૦, અંકે રૂપિયા દસ લાખ કરવાં માટે બનાસકાંઠા જિલ્લા સંત રવિદાસ સેવા ગ્રુપ રાજેશભાઈ એલલીયા, વિજય વાલમીયા , ધવલભાઈ પરમાર દ્વારા તેમજ બનાસકાંઠા જિલ્લા ભીમ આર્મી નાં પ્રમુખ શ્રી રણજીતસિંહ ભાટીયા દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ‌ગુજરાત પ્રદેશ નાં કારોબારી સભ્યો તેમજ આદરણીયશ્રી નાગરાજ સુવાતાર સાહેબ તેમજ એટા ભાભર નાં સરપંચ શ્રી તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત સમાજ નાં આગેવાનો દ્વારા કલેકટર શ્રી બનાસકાંઠા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Comments (0)
Add Comment