ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડી ગામે જી આર ડી માં નોકરી આપવાની લાલચે ચિત્રોડી ગામના યુવકો છેતરાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નીકોડા પાસેના ચંદ્રપુરા કમ્પા ના રહીશ આરોપી અનિલભાઈ ઉર્ફે કાનો રમણભાઈ પટેલ એેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડી ગામ ના કાંતિભાઈ ભરથાભાઈ અંગારી તથા અન્ય લોકો પાસેથી તારીખ 16 10 2021થી તારીખ 17 12 2021 ના સમયગાળા માંજીઆઇડીસીમાં માનદઅધિકારી તથા સભ્ય તરીકે નિમણૂક આપવા નો વિશ્વાસ આપી 4,63,000 રૂપિયાની છેતરપિંડી કરતાં કાંતિભાઈ ભરથા ભાઈ અગારી રહેવાસી ચિત્રોડી વાળા એ આજરોજ ખેડબ્રહ્મા માં પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી જેની તપાસ પી એસ આઈ પી.પી જાની સાહેબ કરી રહ્યા છે