વડોદરા પાણીગેટ માંડવી રોડ પર આવેલા ગાયકવાડ તેમજ આયશા કોમ્પલેક્ષ ની ડ્રેનેજ લાઇન ની સમસ્યા

વડોદરા પાણીગેટ માંડવી રોડ પર આવેલા ગાયકવાડ તેમજ આયશા કોમ્પલેક્ષ ની પાસે છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઇન ની સમસ્યા છે કેટલાક સમયથી ત્યાંના સ્થાનિક લોકો તેમજ કોમ્પલેક્ષ ના ગ્રાઉન્ડ ફ્લોર પર વેપાર કરતા વેપારીઓ દ્વારા વૉર્ડ નં 14 ની કચેરી ખાતે કેટલીક વખત અરજીઓ કરી પરંતુ ગટર માં સળિયા મારી જતા રહે છે અને સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી આખા વિસ્તાર માં ગંદકી તેમજ દુર્ગંધ ફેલાઇ ગઇ છે વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો કોણ જવાબદાર જેથી આજરોજ વેપારીઓ દ્વારા વૉર્ડ નં 14 માં રજુઆત કરવામાં આવી કે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવામાં આવે

Comments (0)
Add Comment