નખત્રાણા તાલુકા ભાજપ દ્રારા 17મી સપ્ટેમ્બર 2021 ના દેશના પ્રજા-વત્સલ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના 71માં જન્મદિન નીમિતે અનુ.જાતિ મોરચાની બેઠક યોજવામાં આવી હતી

ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચાની સુચના અનુસાર કરછ જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્રારા જીલ્લા ના તમામ મંડલો માં પરિચય-બેઠક અને સાથે પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના 12 રુપીયા વાળી લાભ મોરચા દ્રારા દરેક મંડલ દીઠ 71 લોકો ને અપાય અને સાથે પ્રધાનમંત્રી જીવન-જયોતિ યોજનાની 330 રુપીયા વાળી નો લાભ પણ 71 જણને અપાય અને સાથે નમો-એપ પણ ડાઉનલોડ કરાવવી અને જન્મદિવસ નીમીતે મોરચા દ્રારા વૃક્ષા-રોપણ પણ કરવામાં આવે તે સંદર્ભે નખત્રાણા તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચાની બેઠક યોજવામાં આવી હતી.. આ બેઠકમાં તાલુકા મંડલ ના પ્રમુખ શ્રી દિલીપભાઇ નરશીંગાણી ..જીલ્લા મોરચાના સાથી- મહામંત્રી શ્રી પ્રેમજીભાઇ મંગરીયા .પ્રદેશ મોરચા ના સભ્ય શ્રી વસંતભાઇ વાધેલા .શ્રી નારણભાઇ દાફડા શ્રી હિરાભાઇ ધુઆ.. શ્રી વિરા આલા મારવાડા .શ્રી રાજીવ લોચા. શ્રી બાબુબાઇ ચાવડા.. શ્રી મોહનભાઇ ચાવડા. શ્રી શાન્તિભાઇ મહેશ્ર્વરી .. અમૃતભાઇ ગરવા તેમજ અનુ.જાતિ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

Comments (0)
Add Comment