વાવ માં ટ્રાફીક નીયમોનુ ઉલુધન કરતા વાવ ના દુકાનદારો અને ટેક્ષી ચાલકો

બનાસકાંઠા ના વાવ માં ટ્રાફીક નીયમોનુ ઉલુધન કરતા વાવ ના દુકાનદારો ટેકશી ચાલકો જેમ મન ફાવે એવી રીતે એમની ખોળ કરીયાણાની ગાડી ઓ પાર્કિંગ કરાવી ને માલ ખાલી કરાવી રહ્યા છે બાજુ રીક્ષા ચાલક ને હોન્ડા વાળા મન ફાવે એવી રીતે પાર્કિંગ કરી રહ્યા છે કોઈ પોલિસ કે કાયદાનો ડર નથી બાહર ગામડાઓ મોથી આવતી વસ્તી ને હેરાન પરેસાન થવું પડે છે

Comments (0)
Add Comment