આજરોજ ધોરણ-૧0 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામ માં શ્રી શેઠ કે.ટીi હાઇસ્કુલ ખેડબ્રહ્મા ના ત્રણ તેજસ્વી તારલાઓ
(1) સોની ફાગુન ભરતભાઈ 600/558
93.00%
(2). પટેલ યુઞ કેતનભાઇ 600/553_ 92.16%
(3) પરમાર મિહિર ફુલાભાઈ 600/545.90.83%
સાથે સમગ્ર ખેડબ્રહ્મા શહેર ની શાળાનું ગૌરવ વધારેલ છે ..આચાર્ય શ્રી વિભાસભાઈ રાવલ એ ત્રણે વિદ્યાર્થીઓને અને સમગ્ર સ્ટાફ એ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ જોશી તથા મંત્રીશ્રી શૈલેષભાઈ મહેતાઅને વાલી મંડળના પ્રમુખ ભરતભાઇ ચૌહાણ આચાર્યશ્રી અને સ્ટાફને ધન્યવાદ પાઠવેલ..