આજરોજ તારીખ 5/06/2022 ના રોજ ચાણક્યપુરી અમદાવાદ ખાતે *અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિ * આયોજિત કેમ્પ માં 2000 જેટલા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો. જે પૈકી 1200 જેટલા લાભાર્થી સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ નો લાભ લીધો તેમજ 800 જેટલા લાભાર્થી એ આયુષ્માન ભારત કાર્ડ, વિધવા સહાય યોજના, આવકનો દાખલો, રાશનકાર્ડ વગેરે નો લાભ લીધો.
અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિ ના આ ભગીરથ ઐતિહાસિક સમાજસેવા ના કાર્ય માં સહભાગી થવા તેમજ જન જન સુધી પહોંચવા માં મદદરૂપ થનાર દરેક નો સમિતિ તરફથી અંતકરણપૂર્વક આભાર.