ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “ ઓલપાડ તાલુકા હળપતિ યુવા એકતા કપ – ૨૦૨૨” ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમાહરોહમા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોર્શજી ની ઉપસ્થીતીમા યોજાયો.

આ ટુર્નામેન્ટ અંતર્ગત 96 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં હજારો ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઇ રાઠોડ,નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી યોગેશભાઇ પટેલ, સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી રોહિતભાઈ પટેલ,ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બ્રિજેશભાઇ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કુલદીપસિહ ઠાકોર,ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમિતભાઇ પટેલ, સુરત જિલ્લા ભાજપ મંત્રી શ્રી ભકતિબેન પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જશુબેન વસાવા, જિલ્લા-તાલુકાના ચુટાયેલા સદસ્યશ્રીઓ, પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તા મિત્રો, સ્થાનિક આગેવાનો, યુવા ખેલાડીઓ તેમજ નગરજનો ઉપસ્થીત રહ્યા હતા..

Comments (0)
Add Comment