ચૌધરી સમાજ તેમજ શીણાવાડ ગામનુ ગૌરવ.

શીણાવાડ ના પટેલ દશરથભાઇ અમરતભાઈ ની દીકરી હેનસી દસરથભાઈ એ કોમર્સ ફેકલ્ટીમાં ધો ૧૨ માં ૯૬ .૭૩ પરસનટાઈલ રેન્ક મેળવો તેમજ મેડવી બીપીનભાઈ મોતિભાઈ ના પુત્ર પટેલ શ્રીલ બી ૯૬ . ૬૩ પસૅનટાઈલ રેન્ક મેડવી ચૌધરી સમાજ તેમજ શીણાવાડ ગામનુ ગૌરવ વઘારેલ છે
બૌદ્ધિક ભારત ન્યુઝ ગુજરાતી બંને આગળ ઉતરોતર પ્રગતિ કરી તેવી શુભકામનાઓ પાઠવે છે.

Comments (0)
Add Comment