આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સમર્પિત અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ગમનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સર્કીટ હાઉસ પાલનપુર ખાતે મીટીંગ યોજવામા આવી

આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સમર્પિત અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ગમનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સર્કીટ હાઉસ પાલનપુર ખાતે મીટીંગ યોજવામા આવી હતી જેમા પ્રદેશ કન્વીનર અવનીબેન પટેલ અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ગમનભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા મહામંત્રી શ્રી સીવરામભાઈ ચૌધરી , મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ વાઘેલા, મહામંત્રી શ્રી મિતુલ ભાઈ મેવાડા, બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી દિપસીગ ઠાકોર અને બનાસકાંઠા જિલ્લા મિડિયા પ્રભારી નગાભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા સહ કોષાધ્યક્ષ શૈલેષભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા કોષાધ્યક્ષ શ્રી કનૈયાલાલ પ્રજાપતિ બનાસકાંઠા જિલ્લા સલાહકાર આષીશભાઈ વ્યાસ તેમજ તમામ બનાસકાંઠા જિલ્લા હોદેદારો અને તમામ તાલુકા પ્રમુખશ્રી ઓ અને તાલુકા હોદેદારો હાજર રહ્યાં હતા

અને લેહજહાદ ના મુદા ની અને સંગઠન મજબૂત બનાવવા માટે અને તા:- ૧૨/૦૬/૨૦૨૨ રવિવાર ના રોજ બ્લડ કેમ્પ યોજવાનો છે અને એની સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવા મા આવસે એની ચર્ચા થઈ અને સ્થળ :- લાઇન્સ ક્લબ હોલ ડિસા ખાતે રાખવામાં આવ્યું છે તો એના વિશે ઘણી ચર્ચા કરી અને બ્લડ ની ૧૫૧ બોટલ નો કેમ્પ કરીશું અને બીજા અનેક સેવા ના કાર્યો કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી

Comments (0)
Add Comment