ગોધરા મોડાસા સ્ટેટ હાઇવે પર સાંજના ટાઈમે એક બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત નીપજ્યું

અરવલ્લી જિલ્લા ના માલપુર નગર માં ગોધરા મોડાસા સ્ટેટ હાઇવે પર સાંજના ટાઈમે એક બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત નીપજ્યું અકસ્માત જોતા ડમ્પર ના પાછલા ટાયર માં બાઇક ચાલક નું વહીલ ફસાઈ ગયેલું જોઈ શકાય છે. બાઈક ચાલક માલપુર ના લાલપુર ગામ નો વતની છે ઘટના ની જાણ થતાં માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક ના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

Comments (0)
Add Comment