આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા નાબડોદરા ગ્રામ પંચાયત ના ઉત્સાહી યુવા સરપંચ શ્રી તથા તલાટી દ્વારા નરેગાના ચાલતા કામોની સ્થળ મુલાકાત લેવામાં આવી.ગામના તમામ નાગરિકો ને સરકારશ્રી ની વિવિધ યોજનાઓ છેવાડાના ગામ સુધી જનતાને લાભ મળે તે માટે સરપંચશ્રી તથા તલાટી દ્વારા મિલકત અંગે ની સ્વામિત્વ યોજના અને અન્ય વિવિધ યોજના વિશે લોકો ને માહિતગાર કરવામાં આવે સ્વામિત્વ યોજના દ્વારા ગામના દરેક ઘર સર્વે કરવામાં આવશે ઉત્કર્ષ યોજના દ્વારા ગંગાસ્વરૂપ યોજનાથી વંચિત તથા વૃદ્ધા પેન્શન લોકોને સરકારશ્રીના લાભ મળે તે વિશે માહિતી કરવામાં આવ્યા ખેતીવાડી યોજનાઓની માહિતી આપવામાં આવે અને નાસ્તો કર્યો છુટા પડ્યા .ગ્રામપંચાયત દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ માટે પ્રયત્નો કરવા માં આવે છે