અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના બામણા પુનાસણ ખાતે આવેલ શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા પ્રજાપતિ સમાજ ના વ્યક્તિ વિશેષ લેખકો મોટીવેશન સ્પીકર ખેલ જગત ના રમતવીરો લોકગાયિકા અને લોક સાહિત્યકાર નો કુંભાર રત્ન એવોર્ડ સન્માન સમારોહ તારીખ ૧ જુન ના રોજ યોજાઈ ગયો જેમાં લોક સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ અમદાવાદ લોક ગાયિકા કુમારી કિરણ પ્રજાપતિ રાજકોટ, મોટીવેશન સ્પીકર કલ્પેશભાઈ રહીયોલી, સંદિપ જે.ડી પ્રજાપતિ ભાવનગર, લેખક શ્રી પાથૅ પ્રજાપતિ સાઠંબા, ઈશ્વર પ્રજાપતિ આકરુન્દ, તરલીકા તત્વમસિ પ્રજાપતિ ઈડર, પ્રખર પ્રત્રકાર જગદીશ પ્રજાપતિ સાઠંબા, દરેક સમાજના અગ્રણીઓ ને પ્રજાપતિ સમાજ ની જીવાદોરી ગણાતું ચાકડાનુ પ્રતિક આપી સન્માનિત કરી સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક પહેલ ઇન્દુ એસ કે પ્રજાપતિ એ સજૅયૉ છે સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજ એ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા છે સમગ્ર સન્માન સમારોહ લેખક શ્રી ઈશ્વર પ્રજાપતિ નાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો..