આજરોજ ભુજ ખાતે ઝીરો 42 પર આવતો ભચાઉ અંજાર ભુજ નો મુખ્ય માર્ગ ભુજોડી રેલવે ઓવરબ્રિજ ૧૧ વર્ષથી વિઘ્નને કારણે પુલનું કામ અધૂરું રહ્યું હતું
આ બ્રિજ થકી અહીં વારંવાર ટ્રાફિક જામ થતો હતો જેના કારણે આવતા-જતા વાહનોને આ તકલીફનો સામનો કરવો પડતો હતો ગુજરાત સરકારમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતા આ માર્ગને ત્રણ મહિનાની અંદર કામગીરી પુર્ણ કરવા વચન આપ્યું હતું ત્યારે આજે ભુજોડી બ્રિજનું ઉદ્ઘાટન વિધાનસભા ના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી purnesh modi ના વરદ હસ્તે આ પુલને આજે રૂપિયા 75 કરોડ ના ખર્ચે આધુનિક પુલને આજે ખુલ્લો મુકાયો હતો અને આ સાથે આ આ બ્રિજ ઉપરથી વાહનોની અવર જવર ખુલ્લી મુકાઇ હતી આજના કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના એમડી શ્રી ધારાસભ્યશ્રી વાસણભાઈ આહિર પીએમ જાડેજા માલતીબેન મહેશ્વરી કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ કલેકટરશ્રી એસ.પી. શ્રી ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા આ પ્રસંગે નવા માર્ગો બનાવવા માટે રૂપિયા 57 કરોડના ખર્ચે વિવિધ માર્ગો નું ખાતમુરત કરાયું હતું એસ.ટી.ના સ્ટાફ માટે રહેવાસી આવાસ પણ આજરોજ ખુલ્લુ મુકાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા