ચાંદરવા ગામના યુવાનો ની પ્રશંસનીય કામગીરી

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા ગામના યુવાનો ની પ્રશંસનીય કામગીરી માતાજી ની પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે પછી લગન પ્રસંગ હોય તેના જમણ વાર માં વધેલ પ્રસાદ બહાર ગામ જ‌ઈ ને જરુરીયાત બંધ લોકો ને આપી આવેછે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા ગામે શ્રી ચિત્રોડ માતાજી ની પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગામ ના યુવાનો દ્વારા ખડે પગે સેવા નુ કામ કરી રહ્યા છે અને રોજ પ્રશાદ રૂપે જમણ વાર નુ આયોજન કરવામાં આવ્યું છે ને જમણ વાર માં જે વધે છે તેને ગામના સેવા કરતા યુવનો દ્વારા બીજા ગામે જ‌ઈ ને જરૂરિયાત બંદ લોકો ને ટ્રેક્ટર દ્રારા આપી આવે છે જેથી કરીને અન્ન નો બગાડ પણ ના થાય ને પ્રશાદ રૂપે અન્ય લોકો ને પણ પ્રસાદ નો લાભ મળી રહે

Comments (0)
Add Comment