સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ના ચાંદરવા ગામે શ્રી ચિત્રોડ માતાજી મંદિર જીણોધ્ધાર મહોત્સવ શ્રી દેવી ભાગવત નવ્વાહ કથા પારાયણ અને ભવ્ય સંતવાણી લોક ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તા 29/5/2022 થી તા 8/6/2022 ના રોજ સુધી

વાવ તાલુકાના ચાંદરવા મુકામે શ્રી ચિત્રોડ માતાજી જીણોધ્ધાર મહોત્સવ શ્રી દેવી ભાગવત નવ્વાહ કથા પારાયણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે
તેમજ તારીખ 7/6/2022 ને મંગળવારે રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી લોક ડાયરા નુ આયોજન કરવામાં આવી રહ્યું છે
જેમાં નામી અનામી કલાકારો પધારી રહ્યા છે જેવા કે રાજભા ગઢવી તથા દેવાયત ખાવડ તથા કવિ બેન રબારી દશરથ દાન ગઢવી તથા મહેશ બારોટ માડકા તથા શ્રવણ સિંહ સોઢા ચાંદરવા ની પાવન ધરતી પર પધારી રહ્યા છે તો આપ સર્વે ભાવી ભગતો ને સમસ્ત ચાંદરવા ગામ પરીવાર દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવે છે

Comments (0)
Add Comment