દાહોદ માં જ્વાળામુખી મંદિર નો 15 મા પાટોત્સવ નિમિત્તે મા જ્વાલા જીની નવચંડી હવન મહા આરતી સુંદરકાંડ રાખવામાં આવ્યું હતું તેમજ સમાજના અગ્રણીઓ અને ભાવિ ભક્તો એ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ભક્તો દ્વારા આ પાટોત્સવ ઉજવાયો હતો 15 વર્ષથી આ જ્વાળામુખી માતાજીના મંદિરમાં ભાટિયા સમાજ ના અનેક,પરિવાર સાથે આ મંદિરમાં આજુબાજુના ભાટિયા પરિવારના ભક્તો પૂજા યજ્ઞ નો લાભ લીધો હતો