ધાનેરા તાલુકાના થાવર ગામે સર્વ સમાજ જનવેદના સભા કાર્યક્રમ યોજાયો.

ધાનેરા તાલુકાના થાવર ગામે સર્વ સમાજ જનવેદના સભા કાર્યક્રમ યોજાયો. સર્વ સમાજ જનવેદના સભા કાર્યક્રમમાં વડગામ તાલુકાના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત જોવા મળી તેમજ ધાનેરા તાલુકાના કોંગ્રેસ ધારાસભ્યશ્રી નાથાભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી જોઈતાભાઈ પટેલ, દિનેશભાઈ ગઢવી તેમજ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી

Comments (0)
Add Comment