ઓલપાડ અસનાબાદ ગામે પેવર બ્લોક નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આજ રોજ ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી શ્રીમતિ રવીનાબેન પટેલ તેમજ અસનાબાદ ગામના પંચાયત સભ્યશ્રી અશોકભાઈ પટેલ તેમજ ગામ ના આગેવાનો વડીલો દ્રારા અસનાબાદ ગામે નવાપરા માં ઉમેદભાઈ પટેલ ના ધરેથી રમેશભાઈ પટેલ ના ધર સુધી સરકારશ્રી ની વિવિધ યોજના માંથી રૂપિયા ૪,૨૮,૫૦૦/-ના ખર્ચે પેવર બ્લોક ના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ..

Comments (0)
Add Comment